ચાઈલ્ડ લાઈન ટીમ દ્વારા શેડુભર પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી
તા.૦૩-૦૩-૨૦૨૧ના ચાઈલ્ડ લાઈન ટીમ દ્વારા શેડુભર પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી. ચાઈલ્ડ લાઈન કાર્યક્રમ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને ચાઈલ્ડ લાઈન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા અમરેલી ખાતે કાર્યરત છે. બાળકોના અધિકારો વિશે અને રોજીંદા જીવનમાં પડતી મુશ્કેલીના નિવારણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
Post a Comment