મોટા માચીયાળા પ્રાથમિક શાળા ખાતે બાળ મેળો યોજાયો – રસિકભાઈ ગોરસવા
તા.૦૩-૦૩-૨૦૨૧ ના રોજ મોટા માચીયાળા મુકામે પ્રાથમિક
શાળા ખાતે બાળ મેળો યોજાયો. કાર્યક્રમમાં શાળાનાં બાળકોએ ભાગ લીધેલ. બાળકોને
વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા જેવી એક્ટીવીટી કરવવામાં આવી અને પ્રથમ
નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં
શાળાનાં પ્રિન્સીપાલશ્રી, શિક્ષકગણ સહિત તમામ સ્ટાફે હાજરી આપેલ.
Post a Comment