રાંઢીયા પ્રાથમિક શાળા ખાતે બાળ મેળો યોજાયો – હાર્દિકભાઈ ભેવાલીયા
તારીખ 04-03-2020 ના રોજ રાંઢીયા ખાતે બાળમેળાનું આયોજન કરવામાં
આવ્યું હતું બાળમેળામાં નિબંધ સ્પર્ધા વકતૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન
કરવામાં આવ્યું જેમાં ત્રણેય માં પ્રથમ સેકન્ડ અને થર્ડ નંબર આપવામાં આવ્યા અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. જેમાં
બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો શાળાના આચાર્યશ્રી કાંતિભાઈ દાફડા તથા શિક્ષકગણ
સહિત તમામ સ્ટાફ સાથે હાજરી આપી હતી.
Post a Comment