Hell Yeah Pointer 1

Translate

રાદડિયા ખીજડીયા પ્રાથમિક શાળા ખાતે બાળ મેળો યોજાયો – રસિકભાઈ ગોરસવા

 


તારીખ 04-03-2020 ના રોજ રાદડિયા ખીજડીયા ગામ ખાતે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળમેળામાં નિબંધ સ્પર્ધા વકતૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણેય માં પ્રથમ સેકન્ડ અને થર્ડ નંબર આપવામાં આવ્યા હતા જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્યારબાદ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા અને કાર્યક્રમમાં શાળાનાં પ્રિન્સીપાલશ્રી, શિક્ષકગણ સહિત તમામ સ્ટાફે હાજરી આપેલ.



No comments