ભીલડી ગામે ઇસ્યુબેઝ મીટીંગ કરવામા આવી – હાર્દિકભાઈ ભેવાલીયા
તારીખ 10/05/2021ના
રોજ ભીલડી ગામ ઇસ્યુબેઝ મીટીંગ કરવામા આવી.
જેમાં ભીલડી ગામના એસ.એમ.સી. અધ્યક્ષ ભરતભાઈ, ભીલડી સ્કૂલના આચાર્યશ્રી સરવૈયા
સાહેબ, ગ્રામ પંચાયતના સભ્ય સંજયભાઈ અને સાથી મિત્રો જોડાયા હતા. જેમાં કોરોનાની
વિકટ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવતી મુશ્કેલીઓ અને સમસ્યાઓ વિશે ચર્ચા
કરવામાં આવી. જેમાં બધા સભ્યોએ પોતાની વાત રજૂ કરી બાળકોના અભ્યાસ અને સ્વાસ્થ્ય
અંગેના પ્રશ્નોના નિરાકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
Post a Comment