Hell Yeah Pointer 1

Translate

વાંકીયા ગામે કપાસમાં ઈટીએલ તપાસ્યું, ગુલાબી ઈયળના ફુદાં જોવા મલ્યા જેથી બિવેરિયા 80gm પર પંપની ભલામણ કરવામા આવી - પંકજ સરવૈયા.

વાંકીયા ગામે મહેશભાઈ છોડવડીયાના કપાસમાં ઈટીએલ તપાસ્યું, હાલમા ગુલાબી ઈયળના ફુદાં જોવા મલ્યા જેથી ગુલાબી ઈયળ માટે બિવેરિયા 80gm પર પંપની ભલામણ કરવામા આવી - પંકજ સરવૈયા.



No comments