Hell Yeah Pointer 1

Translate

હાલની વર્તમાન વરસાદી વાતાવરણને ધ્યાનમાં લેતા મોટા ભાગના પાકોના પાન ઉપર ઓલટરનેરીયા તથા સરકોસ્પોરા ના ટપકા જોવા મળશે.

હાલની વર્તમાન વરસાદી વાતાવરણને ધ્યાનમાં લેતા મોટા ભાગના પાકોના પાન ઉપર ઓલટરનેરીયા તથા સરકોસ્પોરા ના ટપકા જોવા મળશે.અસરગ્રસ્ત પાન ખરી પડશે,આ રોગની અસર ડાળીઓ,ફુલ,ફળ ઉપર આવે ત્યારે છોડને વધુ પ્રમાણ માં નુકશાન પહોચાડી શકે છે જે છોડ ફરી તંદુરસ્ત કરવો મુશ્કેલ છે.આ ફુગના નિયંત્રણ કરવા માટે કોન્ટેકટ ફુગનાશક દવાઓનો છંટકાવ કરવો હિતાવહ છે જેથી ફુગનો ફેલાવો છોડના પાન સિવાયના અન્ય ભાગોને આછી અસર કરે.




 

No comments