તારીખઃ ૦૬-૧૦-૨૦૨૦ના રોજ પીર ખીજડીયા ગામમાં LG મિટિંગ કરવામાં આવી જેમાં ગ્રુપ નંબર :- INGJ45042 જેમાં 6 ખેડૂતો એ ભાગ લીધો હતો વીણી અને પાકમાં થયેલ નુકસાન અને હાલમાં મગફળી પર ચર્ચા કરવામાં આવી અને ડેન્ટલ પ્રોજેટ અને ચાઈલ્ડ લાઈન પર ચર્ચા કરવામાં આવી હતી.
- કિશન સોલંકી
Post a Comment