Hell Yeah Pointer 1

Translate

ખાંભા ખાતે BCI પ્રોજેક્ટ અંતર્ગત LG ગ્રુપમાં જોડાયેલ મહિલાઓ સાથે મીટીંગ યોજાઈ – શિલ્પાબેન.

 

તારીખઃ૧૨-૧૦-૨૦૨૦ના રોજ ખાંભા ખાતે BCI પ્રોજેક્ટ અંતર્ગત LG ગ્રુપમાં જોડાયેલ અને કપાસની ખેતી સાથે સંકળાયેલ મહિલાઓ સાથે મીટીંગમાં ખેતીલક્ષી અનુભવો અંગે ચર્ચા કરવામાં આવેલ.



No comments