સંસ્થાના પ્રોજેકટ કાર્યવિસ્તાર બાબરા તથા અમરેલી તાલુકાના ૩૦ ગામોમાં આ મહિનાથી દાંતની સંભાળ અને સારવાર માટે લોકોમાં સમજ ઉભીથાય તેવા હેતુથી એક જાગૃતિ કાર્યક્રમ હાથ ધરાયેલ - ભાવિકા ભડીંગજી.
સંસ્થાના પ્રોજેકટ કાર્યવિસ્તાર બાબરા તથા અમરેલી તાલુકાના ૩૦ ગામોમાં આ મહિનાથી દાંતની સંભાળ અને સારવાર માટે લોકોમાં સમજ ઉભીથાય તેવા હેતુથી એક જાગૃતિ કાર્યક્રમ હાથ ધરાયેલ છે તેના ભાગરુપે પ્રાથમિક માહિતી એકત્ર કરવા ગામના આગેવાનો, સરપંચશ્રીઓ, આંગણવાડીનાં બહેનો તથા શાળાના શિક્ષકો સાથે મુલાકાત કરી જરુરી વિગતો મેળવી.
Post a Comment