અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના નાની કુંડળ ગામે અતિવૃષ્ટિના કારણે બેઘર થયેલા પરિવારના બાળકોને રેશનકીટનું વિતરણ - અર્જુન ઝાંઝરુકીયા.
તા. ૨૯/૦૯/૨૦૨૦
નાની કુંડળ ગામે
અતિવૃષ્ટિના કારણે બેઘર થયેલા પરિવારના બાળકોને મળી તેમની સ્થિતિનો અભ્યાસ અને
પોષણને લગતી બાબતો હરિરાજ સંસ્થા સાથે રહી ચાઇલ્ડલાઇનની ટીમે તેમના આઉટરીચ દરમ્યાન
તપાસી, જરુરતમંદ પરિવવારોને રેશનકીટ આપી, બાળકોને નિયમિત ઓનલાઇન શિક્ષણમાં
જોડાય તે માટે વાલીઓ સાથે ચર્ચા કરી.
-અર્જુન ઝાંઝરુકીયા.
Post a Comment