પીપળવા ગામે
શાળાના બાળકો જે લાઈફ કેમ્પમાં જોડાયા હતાં તેઓની મુલાકાત લઈ અને તેઓને લાઈફ કેમ્પ
દરમ્યાન શું શું શીખો મેળવી તેના થોડાં પ્રશ્ન કર્યાં સામેથી બાળકો પાસેથી ખુબ સરસ
રીતે જવાબો સાંભળવા મળ્યા અને લાઈફ કેમ્પ માં જોડાયેલ બાળકને સફળતાની ભેટ વિષયોના
પુસ્તકો વિતરણ કર્યાં.
Post a Comment