Hell Yeah Pointer 1

Translate

તાજપર ગામે બેટર કોટન ખેડુત સમુહના સભ્યોની તાલીમ (બાયોચારના નિદર્શન સાથે) યોજાઇ

 તાજપર ગામે બેટર કોટન ખેડુત સમુહના સભ્યોની તાલીમ (બાયોચારના નિદર્શન સાથે) યોજાઇ. નિદર્શનમાં તમામ ખેડુતો સહભાગી થયા. તેઓએ પણ આ પ્રકારે બાયોચાર પોતાના ખેતરમાં કરવાની તૈયારી દર્શાવી. આ નવી જાણકારી આપવા બદલ સંસ્થાના કાર્યકર ભાવેશભાઇને બિરદાવ્યા હતા. કોટન કનેકટ દ્વારા તૈયાર કરાયેલ (માસવાર કરવાની પ્રવૃતિઓ દર્શાવતા) કેલેન્ડરના વિતરણ સાથે પ્રતિભાવો મેળવી તાલીમ કાર્યક્રમ પુર્ણ કરવામાં આવ્યો હતો.



No comments