Hell Yeah Pointer 1

Translate

ટીંબી ખાતે કપાસના છોડ સુકાવાના પ્રશ્નો જોવા મળેલ – ધીરુભાઈ સોલંકી

ટીંબી ખાતે કપાસના છોડ સુકાવાના પ્રશ્નો જોવા મળેલ – ધીરુભાઈ સોલંકી

ટીંબી એલજી ખેડૂત દિનેશભાઈ રામાણીની વાડીએ બી.સી.આઈ. ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવી જેમાં કપાસનાં છોડ સુકાવાનો પ્રશ્ન જોવા મળ્યો જેમાં મુળખાઈ રોગ હતો જેમાં કોપર ઑક્ષિકલોરાઇડ 50 ગ્રામ(બ્લુ કોપર) સ્ટેપ્રોસાઈકલિંન ગ્રામ નાખી ડ્રેસિંગ કરવા માટે ભલામણ કરવામાં આવી.


No comments