Hell Yeah Pointer 1

Translate

ધોકડવા ખાતે કપાસના છોડમાં ૮૦% ગુલાબી ઈયળ જોવા મળેલ – ભરતભાઈ શીંગડ

ધોકડવા ખાતે કપાસના છોડમાં ૮૦% ગુલાબી ઈયળ જોવા મળેલ – ભરતભાઈ શીંગડ

બીસીઆઈ ટીમ દ્વારા ધોકડવા મુકામે ખેડૂતમિત્ર મહેશભાઈના ખેતરે વિઝીટ કરતા જાણવા મળ્યું કે ટોટલ કપાસના 80% ભાગમા ગુલાબી ઈયળ છે. ઈયળનાં ઉપદ્રવને આટકાવવા યોગ્ય સૂચનો કરવામાં આવેલ.

No comments