Hell Yeah Pointer 1

Translate

પશુપાલન સાથે સંકળાયેલ ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ અને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ જીવામૃત બનાવવાની કીટ સહાય અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ - અવંતિકા તંતી

 


ભાડ અને વાંકીયાંના ખેડૂતો માટે ગાયના નિભાવ ખર્ચ અને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ જીવામૃત બનાવવાની કીટ સહાય અંગેના ડોક્યુમેંટ લઈ ફોર્મ ભરી તાલુકા પંચાયતમાં પહોચાડ્યા તેમજ ફેરોમેન ટ્રેપ ખેડૂતો સુધી પહોંચાડી.- અવંતિકા તંતી



No comments