Hell Yeah Pointer 1

Translate

ખડાધાર ગામે એલજી મિટિંગ તેમજ મજુરની વીણી તેમજ સેફટી વિશે તાલીમ આપવામાં આવી - અજય જાદવ અને પ્રવિણ જાલંધરા

 

ખડાધાર ગામે એલજી મિટિંગ તેમજ મજુરની વીણી તેમજ સેફટી વિશે તાલીમ કરવામાં આવી, કોરોના બાબતે ચર્ચા કરવામાં આવી તેમજ ચકરાવા ગામે એલજી લીડરની મુલાકાત કરવામાં આવી જેમાં કપાસના ભાવતાલ, ઉતારા બાબતે ચર્ચા કરવામાં આવી.

અજય જાદવ અને પ્રવિણ જાલંધરા



No comments