હેમાળ ગામે કપાસ પાકનું અવલોકન
કરતા ગુલાબી ઇયળ જોવા મળી હતી. નિયંત્રણ માટે જરુરી ભલામણ કરી તથા વીણી સમયે
રાખવાની કાળજી અંગે અને દવાના છંટકાવ વખતે શું બાબતોનું ધ્યાન રાખવું તેના પર તેમજ
બાળ મજુરી વિશે માહિતી આપવામાં આવી.
- ધીરુભાઈ સોલંકી અને પરેશભાઇ
સોલંકી
Post a Comment