Hell Yeah Pointer 1

Translate

લાસા તેમજ ઉમરિયા ગામ ખાતે જમીનના ભેજનું પ્રમાણ અને પાણીના TDS લેવામાં આવેલ તેમજ ખેતીલક્ષી ચર્ચા કરવામાં આવી.

 

લાસા તેમજ ઉમરિયા ગામે પાણીના TDS લેવામાં આવ્યા તેમજ મોસ્યુર્ મીટર દ્વારા ભેજ માપવામા આવ્યા,વીણી તેમજ સંગ્રહની તાલીમ કરવામાં આવી તેમજ કપાસના ઉતારા, ભાવતાલ બાબતે ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી કોરોના વાયરસ બાબતે ચર્ચા કરવામાં આવી, મજૂર તાલીમ કરવામાં આવી.





No comments