નાના આકડીયા ગામમા ખાતે માઇગ્રેશન સર્વે કરવામાં આવ્યો - હાર્દિક ભેવલીયા અને શ્રધ્ધા કથીરીયા.
નાના આકડીયા ગામમા ખાતે માઇગ્રેશન
સર્વે કરવામાં આવ્યો જેમાં સ્થળાંતરીત થઇ આવેલ પરિવારોના 38 બાળકોની વિગતો નોંધી. તેમના અભ્યાસના
પ્રશ્નો સમજવા પ્રયાસ કરવામાં આવેલ સાથે સાથે કોરોના મહામારી જેવી વિકટ પરિસ્થિતિ પહેલા
આવી ધટના બની ન હતી કે સામુહિક રીતે બાળકોને નિયમિત અભ્યાસમાં મુશ્કેલી પડી હોય. આ
તમામ બાળકોને સ્કુલ ખૂલતાં જ એડમીશનની પ્રક્રીયા શરુ કરવા અંગે યોગ્ય માર્ગદર્શન
પૂરું પાડવામાં આવ્યું હતું.
- હાર્દિક ભેવલીયા
શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર સંસ્થા ના ડાયરેક્ટર શ્રી ધીરજલાલ વગાડિયા તેઓની સંસ્થામાં સરસ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેના દ્વારા શિક્ષણ જેન્ડર bcI childline ડેન્ટલ હાઈજીન જેવા જુદા જુદા પ્રોજેક્ટ ઉપર કામ થઇ રહ્યું છે ખાસ કરીને શિક્ષણ સમય પ્રમાણે ખૂબ જરૂરી છે બાળકો ઉપર જે કામગીરી કરવામાં આવે છે તે ખરેખર ખૂબ પ્રશંસનીય અને ધન્યવાદને પાત્ર છે આગળ પણ આવા જ કાર્ય કરે તેના માટે શુભેચ્છાઓ ખુબ જ સરસ વર્ક હાર્દિકભાઈ ભેવલિયા અને શ્રદ્ધાબેન કથીરિયા ધન્યવાદ ને પાત્ર કામગીરી તે તમારી 👍👍👍
ReplyDelete