મોટા માચિયાળા ગામે વીણીની તાલિમ કરવામાં આવી - મેહુલ પંડયા
તારીખઃ ૧૨/૧૧/૨૦
મોટા માચિયાળા ગામે વીણીની તાલિમનું આયોજન કરવામાં આવેલુ. તાલિમમાં મુખ્યત્વે કપાસના પાકમાં જમીનની તૈયારીથી વીણી સુધી શુ કાળજી લેવી તે બાબતે ચર્ચા કરવમાં આવી.
તાલિમ દરમિયાન ખેડુતોનો એક પ્રશ્ન હતો કે 4G બિયારણ વાવેલુ તો પણ ગુલાબી ઈયળ જોવા મળેલ છે. તેના પર થયેલ ચર્ચા અનુસાર આ બિયારણને માન્યતા મળેલ નથી જેથી તેમાં ગુલાબી ઇયળ આવે જ નહિ તેમ બનવા પામેલ નથી. તેથી વાવેતર કરવામાં બિયારણની યોગ્ય વેરાયટી પસંદ કરવી જોઈએ તેમ અનુભવી ખેડૂતોએ જણાવ્યું હતું.
Post a Comment