Hell Yeah Pointer 1

Translate

ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ચિતલ ગામની 35 બહેનોએ 3 દિવસ તાલીમમાં ભાગ લીધો - તાલીમનું સંકલન મેહુલભાઈ પંડ્યાએ કરેલ.

 

તા.14 ડિસેમ્બર થી તા.16 ડિસેમ્બર 2020 સુધી ચિતલ ગામની પીયુ 45 ની બહેનો ને 3 દિવસ ખેડૂત તાલીમ કેન્દ્ર માં તાલીમનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં કપાસ તથા અન્ય પાકો વિશે માહિતી, સરકારી યોજના વિશે માહિતી અને પાકોમાં આવતા જીવાતો વિશે જુદા જુદા વિષયો પર તાલીમ આપવામાં આવશે આ તાલીમમાં 35 બહેનો હાજર રહેલ છે અને તાલીમ લઈ રહી છે આ તાલીમનું સંકલન મેહુલભાઈ પંડ્યા કરી રહ્યા છે.

- રાજેશભાઇ રાઠોડ, પીયુ મેનેજર, બાબરા/અમરેલી.



No comments